Rasranj - 11 by Dr. Ranjan Joshi in Gujarati Poems PDF

રસરંજ - ૧૧

by Dr. Ranjan Joshi Matrubharti Verified in Gujarati Poems

રસરંજ - ૧૧૧. સ્ત્રીસૌને લોક ડાઉન વેકેશન, મારે ક્યારે?હું ધબકતું રાખું ઘરને સ્ત્રી થઈ ત્યારે.દૂધ, શાકભાજી, કરિયાણું ના ખૂટે છેવાનગી કરી - કરીને રાતે કમર તૂટે છેસૌને હસતાં જોઈ અંતર ઠરતું જ્યારેહું ધબકતું રાખું ઘરને સ્ત્રી થઈ ત્યારેવડીલોની સૌ ...Read More