રુદ્રની રુહી... - ભાગ 24

by Rinku shah Matrubharti Verified in Gujarati Novel Episodes

રુદ્રની રુહી...એક અદભુત પ્રેમ અને આત્મવિશ્વાસની કહાની.ભાગ -24રુહી રસોડામાં જતી હતી ત્યાં જ શોર્યે તેનો હાથ પકડી લીધો.તેને ખેંચીને રૂમમાં લઇ જઇને રૂમનો દરવાજો બંધ કરી દીધો.શોર્યે રુહીને આ રીતે સિંદુર અને મંગળસુત્ર પહેરેલી જોઇને તેને આશ્ચર્ય થયું."અરે વાહ!!!રુહીભાભી ...Read More