તું બસ તું - એક સપનું એક હકીકત

by Mir in Gujarati Love Stories

કહેવાય છે સવારનું સપનું સાચું થાય છે. મીર, જેનુંએક જ સપનું " મિહિર સાથે જીવન વીતે " .વર્ષો વીતી ગયા , બીજું કોઈ સપનું એના દિલમાં, મનમાં કે આંખોમાં આવ્યું જ નહીં. એ હંમેશા વિચારતી, કે મેં એના સિવાય ...Read More