રુદ્રની રુહી... - ભાગ-25

by Rinku shah Matrubharti Verified in Gujarati Novel Episodes

રુદ્રની રુહી...એક અદભુત પ્રેમ અને આત્મવિશ્વાસની કહાની.ભાગ -25" હા રાકેશ બોલ." સ્ક્રીન પર રાકેશનું નામ ફ્લેશ થતાં જોઇને રુચિએ ફોન ઉપાડ્યો."રાકેશ નહીં શોર્ય બોલું રુદ્રનો નાનો ભાઇ."શોર્ય બોલ્યો."કોણ???"રુચિએ પોતાનો ફોન ચેક કરતા કહ્યું."મેડમ,નંબર ચેકના કરો બરાબર જ છે.આ તો ...Read More