કળિયુગમાં શ્રીરામનો ચમત્કાર (સત્ય ઘટના)

by Abhishek Dafda in Gujarati Spiritual Stories

આ સત્ય ઘટના સન.૧૮૮૦ ઓક્ટોબર-નવેમ્બરની એટલે કે દિવાળીની આસપાસની વાત છે. એક રામ-લીલા મંડળી લીલા ખેલવા તુલસી ગામ (જિલ્લો : જાંજગીર, છત્તીસગઢ, ભારત) આવી હતી. લીલામાં વીસ-બાવીસ કલાકારો હતા. જે એક સ્થાનિક વ્યક્તિ જગેશ્વર શુક્લાનાં ઘરમાં એક વિશાળ ઓરડામાં ...Read More