રીધમ અને રીધ્સ ની સ્પાઇસી લવ સ્ટોરી - ભાગ -13

by Rinku shah Matrubharti Verified in Gujarati Novel Episodes

રીધીમા કઇંક વિચારે છે. " ઠીક છે.સોરી." રીધમ ગુસ્સામાં પોતાના રૂમમાં સુવા જતો રહે છે.સોનિયા અને દેવકીબેન પણ જતા રહે છે. " રીધમ મારી ઉપર વિશ્વાસ જ નથી કરતા.એ વાત તો આજે સાબિત થઇ ગઇ.પણ અગર મમ્મીજીએ નથી કર્યું ...Read More