લાગણીની મિલ્કત સૌથી મોટી સંપત્તિ

by Krishna in Gujarati Short Stories

કીશોરકાકાના ઘર ને કાયમ માટે તાળું મારતા મારતા હું અને કાવ્યા ભાંગી પડ્યા. તેમના બગીચામાં રાખેલ બાંકડા ઉપર બેસી અમે બન્ને રડી પડ્યા...અમે બન્ને કંઇ બોલી શકીયે તેવી સ્થિતિમાં ન હતા...હેં સમીર જીવન ની સંધ્યા આટલી દુઃખદ હોય છે..એ ...Read More