VAHUE VAGOVYA MOTA KHORDA - 14 by Arvind Gohil in Gujarati Classic Stories PDF

વહુએ વગોવ્યા મોટા ખોરડા - ૧૪

by Arvind Gohil Matrubharti Verified in Gujarati Classic Stories

વ્યાળું-પાણી કરીને પૂરું સુલતાનપુર શાંત થવાની તૈયારીમાં હતું. ઘેર ઘેર ઢોલિયા ઢળાઈ ચુક્યા હતા. ડેલીએ ડેલીએ ડાયરા પૂરા થઈ ગયા હતા. કાલે સવારે શું કામ કરવાનું છે ? એવું આયોજન ઘેર ઘેર થઈ ગયું હતું. લાલીયા, કાળીયા, ધોળીયા, ઝાફરા, ...Read More