Kailash one women one peak - 3 by Saurabh Sangani in Gujarati Motivational Stories PDF

કૈલાસ એક શિખર,એક સ્ત્રી. - 3

by Saurabh Sangani in Gujarati Motivational Stories

માનવીનામનશુબાનોતારજડતોનથી,કેવીકરામતકુદરતનીસરખામાનવીઘડતોનથી,તારાવગરનહિજીવીશકુંએમકહેનાર,સાથેકદીમરતોનથી.કૈલાસનાવિચારોએવાહતાકેખાલીમાનવાથીકઈનાથાયસાથઆપેતોથાય,સાથપણએવાલોકોઆપેજેક્યારેયસાથેનાહોય,બાકીસાથેરેવાવાળાસાથઆપેતોથાય,પણએસમજીનાશકીકેદૂરથીસાથમળેગમેતેવોમળેએનોસદુપયોગકરીનેઆપણાસપનાકેકાર્યપુરાકરીલેવાય,કેમકેનસીબમાંજદૂરનાસાથનુંલખ્યુંહોયનેઆપણેજએવાસાથનોઉપગયોગઆપણીનીતિપ્રમાણેનાકરીયેતોઆપણાજકામોમાંબાધાજાતેજઉભીકરીનેદોષબીજાપરઠાલવ્યોસમજાય,મનકૈલાસનુંકૈલાસશિખરજેવડુંમોટુંહતુંપણએનાપ્રત્યેનાકામમાંમનશિખરનાએકનાનાપથ્થરજેમનાનુંનેકઠણરાખતી,એનાકામોમાંએસમાજનેપરિવારનીલાજરાખતી,સ્ત્રીનીલાજસંસ્કારોમાંરાખવાનીહોયએનાકામોમાંનય,દરેકમાણસપોતાનીઈચ્છાઅનેઈજ્જતનુંએટલુંમહત્વરાખેછેતોઆપણીઈચ્છાનેઈજ્જતનુંધ્યાનરાખેએવામજબુરકરવાપડે,બીજાનીઈચ્છાકેખુશીકરતાએનીઈજ્જતઅનેમાનવધારેહોયતોએનેઆપડીપ્રત્યેલાગણીલેવડાવવામાંઆપણાનિર્યનોમહત્વનોભાગભજવેછે,કૈલાસએવુંમાનતીકેસ્ત્રીત્યાગઅનેસર્મપણનીમૂર્તિછે,એનેમર્યાદાઅનેશરમછે,અનેહોવુંજોઈએએનોવિરોધનથીપણબધામાંએનેએટલીબધીધકેલીદેવામાંઆવેછે,ઘૂંટીદેવામાંઆવેછે,કેએનુંઆખુંઅસ્તિત્વભૂલીજાયછે,એભૂલીજાયછેકેહકીકતમાંએશુંછે,અનેસત્યપણછેઆવાતએનામનનીતાકાત,આવડતનેવિકસાવવાઘરનીસ્ત્રીનેઅડચણઆપેછે,સક્સેસસ્ત્રીજોઈનેવાહ-વાહબધાકરેછેપણએનીપાછળનીમહેનતકેપરિવારનોસપોર્ટઅણદેખોકરીનેઘરનીસ્ત્રીનેઆગળવધવાનથીદેતા,અનેએવુંકહેવામાંઆવેઆપણાસમાજમાંઆનાશોભેતોબધાસમાજમાંસ્ત્રીજન્મેત્યારેલખાઈનેથોડુંઆવેકેઆમનેસ્વતંત્રતાઆપવી,કૈલાસપણસ્ત્રીજછેએનેપણપ્રેમ,હૂંફ,સહાયતા,માર્ગદર્શનનીજરૂરહોયજજયારેઆબધુંનામળેત્યારેઅંદરથીજતૂટવાલાગતીહોય,પણએનાએવાવિચારોનેકૈલાસશિખરનીજેમતોડ્યાવગરઅડીખમઉભારાખેછે,સમયકોઈનુંઋણચૂકવવાનુંભૂલતોનથીએવીરીતેસમયસરચાલ્યાકરેછેએનાવિચારોનેકામમાંક્યારેકતોસમયસાથઆપશેએવીઆશાસાથે,मंज़िलबहुतदूरहे।तुमअकेलेचलशकोंतोचलो॥हरमोड़पेबुनियादीठोकरेंहे।तुमपारकरशकोंतोचलो॥रास्तेबहुतहीहेदुनियाके।तुमअपनाढूँढशकोंतोचलो॥वोरंगीनख़्वाब,वोतुम्हारीनादानी।तुमत्यागशकोंस्वार्थपरतातोचलो॥नादिनकाउजाला,नारातोंकाअंधेरा।महेसुसनाकरशकोंतोचलो॥अंबरचूमेकैलाशकेपथपर।तुमबिखरनाशकोंतोचलो॥કૈલાસઅડીખમઉભીરેછેએનાપરિવારનાસુખ-દુઃખમાંશિખરનીજેમઆવનારામહેમાનનુંપાલનપોસણપણપોતીકાસમજીનેજવાબદારીથીનિભાવેછે,શિખરજેમબોલ્યાવગરઆપણાપ્રત્યેનોઉલ્લાશબતાવેછેતેવીજરીતેકૈલાસપણવગરબોલ્યેસમજાવીદેછે,એનાથીનાનીઉંમરનાવ્યક્તિપરએનોહુકમથોપવોકેકામકરાવડાવવુંએમાંપણએનીનાદાનીદેખાઈઆવેછેનાનામોટાનેસમાનભાવથીજવર્તાવકરવોએવીજએનીમનનીપ્રણાલીરઈછે,એનુંમનચોખ્ખુંછેએટલેએનાપ્રત્યેનાશબ્દોવધુછે...