લાગણીની સુવાસ - 49 - છેલ્લો ભાગ

by Ami Matrubharti Verified in Gujarati Love Stories

આર્યન થોડો પાગલ જેવું વર્તન કરી રહ્યો હતો... રામજીભાઇ બધી વાત સમજી ચૂક્યા હતાં... અંદરથી એ ખુશ પણ હતા. પણ અત્યારે પરિસ્થિતિ જ એવી હતી કે શું કરવુ એ સમજાતું ન્હોતું પોતાને સંભાળે ઘરનાને સંભાળે.. કે આવેલા મહેમાનો ને ...Read More