રુદ્રની રુહી... - ભાગ-36

by Rinku shah Matrubharti Verified in Gujarati Novel Episodes

રુદ્રની રુહી...એક અદભુત પ્રેમ અને આત્મવિશ્વાસની કહાની.ભાગ -36 મોડી રાત્રે રુહી અને રુદ્ર ઘરે પાછા આવ્યા હરિરામકાકા અને અભિષેક તેમની રાહ જોઇને બેસેલા હતા. "રુદ્રબાબા હાથપગ ધોઇ લો જમવાનું પીરસુ છું.અભિષેકબાબા પણ તમારી રાહમાં જમ્યા નથી અને હા રુહી ...Read More