અધૂરાં પ્રેમની અનોખી દાસ્તાન - 16

by Sujal B. Patel Matrubharti Verified in Gujarati Novel Episodes

અધૂરાં પ્રેમની અનોખી દાસ્તાન-૧૬ કલ્પેશભાઈની વાત પૂરી થતાં જ પાછળથી એક પ્રચંડ અવાજ આવ્યો. જે સાંભળી બધાંએ પાછળ જોયું. પાછળ જોતાં જ બધાનાં હોંશ ઉડી ગયા. પાછળ આશાબેન પોલીસને લઈને, ત્યાં આવી પહોંચ્યા હતાં. પોલીસને જોતાં જ કલ્પેશભાઈને એક ...Read More