Madhuli the dream of dreams by Jayshree Patel in Gujarati Short Stories PDF Home Books Gujarati Books Short Stories Books સપનાનું સ્વપ્ન મઢુલી સપનાનું સ્વપ્ન મઢુલી by Jayshree Patel in Gujarati Short Stories 120 462 સપનાનુંસ્વપ્ન*મઢુલી* વિરાજઆજેખુશહતો,તેબસસ્ટેન્ડપરજવાનીકળીગયો.તેપાલઘરપાસેનાનાનાગામડામાંરહેતોહતો.જયારેમા-બાપેએનેભણાવ્યોગણાવ્યોસંસ્કારઆપ્યા,સારાટકાઆવ્યાનેતેમેડિકલમાંગયોત્યારેપિતાજીએખેતીનોએકએકટૂકડોવેચીવેચીતેનેડોક્ટરબનાવાપાછળપોતાનીકુરબાનીઆપીદીધીહતી.આજેતેએમાતાનેજેણેરુખુંસૂકુંખાયનેએનેક્યારેયઉણપનહોતીઆવવાદીધીતેનેતેલેવાજઈરહ્યોહતો. પિતાજીચારવર્ષપહેલાજગુજરીગયાહતા.માતોઆજેપણઆવવાઆનાકાનીજકરીરહીહતી.તેનીસાથેઆવીરહેલીસપનામોટીથઈગઈહશે..પોતેકામનેલીધેજરાપણગામતરફજઈજશક્યોનહોતો.ઓહ!વિચારોમાંબસસ્ટેન્ડપણઆવીગયું.બાનેસપનાસાથેનાનપણથીજસારુંફાવે..બન્નેજણાંકંઈકનેકંઈકગડમથલકર્યાકરે.સપનાપણનાનપણમાંઅનાથથઈગયેલી.જ્યારેએણેજોઈત્યારેતેરચૌદવરસનીહશે. જેવીતેનીનજરબસપરપડીતોતેણેગાડીબાજુપરકરી,લોકકરીતેબસતરફવળ્યો.બસનોદરવાજોખૂલ્યોનેતેણેમાઅનેસાથેપાછળબેચોટલાવાળેલીતેજસ્વીઆંખોવાળીએકસીધીસાદીપંજાબીપહેરેલીગુલાબીચુંદડીઓઢેલીએજરંગનીગુલાબજેવીસુંદરયુવતીઉતરતીજોઈ.બેક્ષણતેવિચારમાંપડ્યોપછીઆજુબાજુજોવાલાગ્યોનેમાનેપગેલાગીપૂછીબેઠો,“મા,ક્યાંછેસપના?આવીનહિ..? માએપાછળસામાનઉતારીરહેલીયુવતીબતાવીકહ્યું,”વિરાજ!તનેથયુંછેશું?આસપનાછે,ઓળખતોનથી?” વિરાજનીસપનામાટેવિચારેલીકલ્પનાકરતાઆઅલગજયુવતીહતી.સ્વચ્છસુઘડનેઆકર્ષક..તેણેનમસ્તેકર્યાનેસામાનલઈતેણેગાડીમાંમૂક્યો.બન્નેજણાંગાડીમાંબેઠાનેગાડીઉપડી.રસ્તામાંમાબોલતીરહીતેસાંભળતોરહ્યો.સપનાબહારનાંસુંદરદ્રશ્યોસરસપર્વતમાળાઓનેનાનાનાનાલીલાછમખેતરોનિહાળીરહીહતી..ઘરઆગળગાડીઉભીરહીતોઘરજોઈમાનીઆંખોપહોળીથઈગઈ..સુંદરપહાડનીતળેટીમાંબગીચાવચ્ચેબેઠાઘાટનીએકમઢુલીહતી. વિરાજપૂછીઉઠ્યો,”કેમમાકંઈબોલ્યાનહિ?નગમ્યુંઘર..? માએએકનજરસપનાપરનાંખીતોસપનાઈશારાથીનાનાકરીરહી.હસતાહસતામાએકહ્યું..“નગમેએવુંતોનથીપણકોઈકનાસપનાનુંઘરજરૂરઆવુંજહતું.” થાકઉતારીનેમાનેસપનાનેમૂકીતેદવાખાનેગયો.માનાબોલતેનાકાનમાંગણગણથતાહતા.કોઈકનાસપનાનુંઘર...કોના? બેત્રણદિવસમાંમાનેસપનાબરાબરગોઠવાયગયાત્યારેતેણેમાનેકહ્યું,”હવેસપનામાટેસારોછોકરોશોધીપરણાવીદે,મા.” માનોજવાબસાંભળીવિરાજનેઆશ્ચર્યથયું.સપનાનેતોહજુંઆગળભણતરપૂરુંકરવુંછે.તેનેનવાઈલાગીસપનાશુંભણીછે?ભણીતોક્યાંભણી? ...Read More બેદિવસવિતીગયા..સપનાનેપાછીબસસ્ટેન્ડપરછોડવાગયોત્યારેએણેમાનીકાળજીલેજોએસિવાયબીજુંએકપણવાક્યનકહ્યું.વિરાજનેહતુંતેકંઈબોલેપણશાંતનેમધુરસપનાતોવાતાવરણગંભીરકરીચાલીગઈ. ઘરેઆવીસૂનમૂનબેસીરહ્યો,બરામદામાંઆવીબેઠો.એકકાગળબગીચામાંઉડીરહ્યુંહતુંતેનેજોતોરહ્યો.માળીપરગુસ્સોઆવ્યો,ઉઠીનેપોતેકાગળઉપાડ્યું..તોકાગળપરસુંદરમરોડદારઅક્ષરેકંઈકલખ્યુંહતું...વાંચતાજતેનીઆંખોભરાયઆવી..*મઢુલી,* *નાનીમઢુલી*સપનાનુંસ્વપ્ન*હતી,* *પણ,* *અનાથનેસપનાજોવાનાઅધિકારનથીહોતા.*તેવાંચતાવિરાજમલકીપડ્યો..માપાસેજઈનીચેબેસીમાનાખોળામાંમાથુંમૂકીએટલુંજબોલ્યો,”મામનેસપનાગમેછેતનેગમેછે..?” માઉભાથયાએકસરસમઢાવેલીસ્કેચબુકલઈઆવ્યા..જેમાંસુંદરઆબેહુબવિરાજની*મઢુલી*નુંચિત્રઅંકિતહતું.માએચોખવટકરી,”ચૌદવરસનીહતીત્યારેતુંઆવ્યોહતોછેલ્લોત્યારેદોરીહતી”વિરાજનીનજરનીચેનાલખાણપરગઈ.*સપનાનુંસ્વપ્ન* પરીક્ષાપતીનેસપનાજ્યારેપાછીફરીબસમાંથીઉતરીત્યારેવિરાજેતેનાંમાટેગાડીનોઆગળનોડોરખોલ્યો...એજમૌનનેબન્નેઘરઆગળઉતર્યાત્યારેઅંધારુંથવાઆવ્યુંહતું.ઝાંપાનાદરવાજેતક્તીપરઝીણાપ્રકાશમાંતેણીએવાંચ્યું*સપનાનીમઢુલી*તેનીઆંખોમાંએકપ્રકાશનીઝલકચમકીગઈ,આકાશમાંથીચાંદનીબગીચાનાલીલાતૃણનેસ્પર્શીરહીહતી..વિરાજેધીરેરહીસપનાનામુલાયમહાથનેપકડીપોતાનાહાથમાંલઈચૂમીલીધો..જેમાએજોયુંનેઅંદરનાકાચમાંથીમંજૂરીરૂપેપોતાનીઆંખોઢાળીદીધી.એકમૂકપ્રેમનુંસ્વપ્નપૂર્ણથતુંજોયચાંદપણમલકીઉઠ્યો.જયશ્રીપટેલ૧૦/૮/૨૦૨૦ Read Less Read Full Story Download on Mobile More Interesting Options Gujarati Short Stories Gujarati Spiritual Stories Gujarati Novel Episodes Gujarati Motivational Stories Gujarati Classic Stories Gujarati Children Stories Gujarati Humour stories Gujarati Magazine Gujarati Poems Gujarati Travel stories Gujarati Women Focused Gujarati Drama Gujarati Love Stories Gujarati Detective stories Gujarati Social Stories Gujarati Adventure Stories Gujarati Human Science Gujarati Philosophy Gujarati Health Gujarati Biography Gujarati Cooking Recipe Gujarati Letter Gujarati Horror Stories Gujarati Film Reviews Gujarati Mythological Stories Gujarati Book Reviews Gujarati Thriller Gujarati Science-Fiction Gujarati Business Gujarati Sports Gujarati Animals Gujarati Astrology Gujarati Science Gujarati Anything Jayshree Patel Follow