રુદ્રની રુહી... - ભાગ-38

by Rinku shah Matrubharti Verified in Gujarati Novel Episodes

રુદ્રની રુહી...એક અદભુત પ્રેમ અને આત્મવિશ્વાસની કહાની.ભાગ -38 અહીં રુહીનાં માતાપિતાની હાલત ખુબ જ ખરાબ હતી.તેમને શોર્યની વાત પર વિશ્વાસ નહતો.તેમને તેમની દિકરી જીવતી હતી તે વાત જાણીને અનહદ આનંદ થયો. "જુઓ શ્યામ,તમે એક વાર રુહીની વાત ના સાંભળીને ...Read More