રુદ્રની રુહી... - ભાગ-43

by Rinku shah Matrubharti Verified in Gujarati Novel Episodes

રુદ્રની રુહી...એક અદભુત પ્રેમ અને આત્મવિશ્વાસની કહાની.ભાગ -43 શોર્યે આ નહતું ધાર્યું કે રુચિ આદિત્યને તેમની મુલાકાત વિશે જણાવી દેશે અને આદિત્ય પોતાને મળવા માંગશે.અગર તે આદિત્યને મળશે તો આદિત્ય પોતાને તુરંત જ ઓળખી જશે અને રુચિને જણાવી દેશે ...Read More