રુદ્રની રુહી... - ભાગ-45

by Rinku shah Matrubharti Verified in Gujarati Novel Episodes

રુદ્રની રુહી...એક અદભુત પ્રેમ અને આત્મવિશ્વાસની કહાની.ભાગ -45 "આ કિરન અહીં શું કરે છે?"શ્યામભાઇ બોલ્યા. ત્રણેયના મનમાં એક ઝબકારો થયો. "રુહી.." રાધિકાબેને કિરનને બુમ પાડી. "એય કિરન....કિરન." કિરનનું ધ્યાન તે બુમ તરફ ગયું.તે રુહીના મમ્મી પપ્પા અને ભાઇને જોઇને ...Read More