રુદ્રની રુહી... - ભાગ-46

by Rinku shah Matrubharti Verified in Gujarati Novel Episodes

રુદ્રની રુહી...એક અદભુત પ્રેમ અને આત્મવિશ્વાસની કહાની.ભાગ -46 રુચિ અત્યંત આઘાત અનુભવી રહી હતી.તેને સમજાતું નહતું કે કેમ તેને વારંવાર શોર્યનો ચહેરો દેખાતો,શોર્ય સાથે વિતાવેલો સમય યાદ આવતો કે કેમ તેનું મન આદિત્ય અને શોર્યની સરખામણી કરતું. હજી બે ...Read More