Poetry - 1 by Radhika Goswami in Gujarati Poems PDF

મારાં પદ્યો. - 1

by Radhika Goswami in Gujarati Poems

@Written By : Radhika Goswami "આશ"''જાણું છું ''લાગણીશીલ છું માટે જાત જલાવી જાણું છું,મજબુત છું ,મજબૂર નહી ; નજર કે આંગળી ઉઠાવનારને પણ જલાવી જાણું છું.થાય છે અહીં અપાર ભૂલો બધાંથી,હિંમતવાન છું, ડરપોક નહીં;હું ભૂલોને પણ સ્વિકારી જાણું છું.કહેતાં ...Read More