રુદ્રની રુહી... - ભાગ-62

by Rinku shah Matrubharti Verified in Gujarati Novel Episodes

રુદ્રની રુહી...એક અદભુત પ્રેમ અને આત્મવિશ્વાસની કહાની.ભાગ -62 રુદ્રે રુહીને નીચે ઉતારી,તે બન્ને એકબીજાની સામે જ જોઇ રહ્યા હતાં.ગીત વાગી રહ્યું હતું. કચ્ચી ડોરીયોં,ડોરીયોં,ડોરીયોં સે મૈનુ તૂ બાંધ લે પક્કી યારીયોં,યારીયોં,યારીયોં મે હોંદે ના ફાસલે યે નારાજગી કાગજી સાતી ...Read More