મુક્તિનો નિઝામ – દિવ્યેશ ત્રિવેદી

by Smita Trivedi in Gujarati Poems

દિવ્યેશ ત્રિવેદી સમર્થ પત્રકાર હતા. સાથે સાથે સંવેદનાથી ભરપુર ઋજુ વ્યક્તિત્વ ધરાવતા હતા. તેઓ એમની કવિતા વિશે લખે છે કે, “કવિતા તો અહીં છે, પરંતુ કવિ હોવાનો દાવો નથી. છતાં કવિતાના માધ્યમથી કવિ ગણાવાનો વાંધો પણ નથી. પત્રકારત્વ અને ...Read More