રુદ્રની રુહી... - ભાગ -70

by Rinku shah Matrubharti Verified in Gujarati Novel Episodes

રુદ્રની રુહી...એક અદભુત પ્રેમ અને આત્મવિશ્વાસની કહાની.ભાગ -70 "મોટો ઓર્ડર છે...ખુબ જ મોટો..."હેરી અને સેન્ડી અંદર આવતા બોલ્યા.બધાં આશ્ચર્ય સાથે તેમની સામે જોઇ રહ્યા હતાં. "રુદ્ર ,મને માફ કરી દે....કેટલી સંકુચિત માનસિકતા વાળો થઇ ગયો હતો હું...આ ભુલનો અહેસાસ ...Read More