Seven days of love by SHAMIM MERCHANT in Gujarati Humour stories PDF

પ્રેમના સાત દિવસ

by SHAMIM MERCHANT in Gujarati Humour stories

"એ.... આ બધા છેને....તમારા જેવા જુવાનિયાઓ ના ચોચલા છે. અમારા જમાનામાં આવા કોઈ ફાલતુના દિવસો નહોતા ઉજવતા."દાદીએ મને ઠપકો આપતા મોઢું બગાડ્યું. હું હંસી પડી અને પ્રેમથી એમને કહ્યું,"દાદી, ચાલો એક હરિફાઇ કરીએ. હું વેલેન્ટાઇનના સાતેય દિવસોના ફાયદા ગણાવું ...Read More