રુદ્રની રુહી... - ભાગ-77

by Rinku shah Matrubharti Verified in Gujarati Novel Episodes

રુદ્રની રુહી...એક અદભુત પ્રેમ અને આત્મવિશ્વાસની કહાની.ભાગ -77 રુચિ તૈયાર થઇ ગઇ હતી.કાકીમાઁ તેને નીચે લઇને આવ્યાં.રુચિ અને રુહીની નજર મળી.રુહી રુચિને જોઇને ખુબ જ ગુસ્સે થઇ. આ પહેલા તે લોકો મળ્યા હતાં આદિત્યે આપેલી કોઇ પાર્ટીમાં,તેને તે વખતે ...Read More