વોન્ટેડ લવ.....સાચા લવની શોધ. પાર્ટ-૨... - ભાગ-26

by Rinku shah Matrubharti Verified in Gujarati Novel Episodes

બોલીવુડ ડાન્સ એન્ડ ડ્રામા એકેડેમી તાલીઓ અને ચીચીયારીઓથી ગુંજી ઉઠ્યો.રનબીરે કાયનાને પોતાના બે હાથોમાં ઉચકેલી હતી અને કાયનાએ તેના બે હાથ રનબીરના ગળામાં ભરાવેલા હતા.ડાન્સ કરવું તેનું પેશન હતું પણ ડાન્સ કરતા કરતા આજે તેને રનબીરના સાથ અને સ્પર્શ ...Read More


-->