રુદ્રની રુહી... - ભાગ -85

by Rinku shah Matrubharti Verified in Gujarati Novel Episodes

રુદ્રની રુહી...એક અદભુત પ્રેમ અને આત્મવિશ્વાસની કહાની.ભાગ -85 "શોર્ય,શું થયું હતું?લાગે છે તને કોઇએ માર્યો છે ઇજ્જતથી."રુદ્રે પુછ્યું. "ના,મને કોઇએ નથી માર્યું.મારો અકસ્માત થયો હતો.હું વકીલ પાસે જતો હતો મારા અને રુચિના લગ્ન કાયદાકીય રીતે નોંધાવવા ,અચાનક હાઇવે પર ...Read More