રુદ્રની રુહી... - ભાગ - 86

by Rinku shah Matrubharti Verified in Gujarati Novel Episodes

રુદ્રની રુહી...એક અદભુત પ્રેમ અને આત્મવિશ્વાસની કહાની.ભાગ -86 " આદિત્ય,આ શું છે હવે? આ તો હેત ગજરાલના વકીલ છે.બે બે વકીલો,રુહી અને રુચિ કેમ તારા પર ખોટા આરોપ લગાવે છે?બોલ આદિત્ય."પિયુષભાઇ બોલ્યા "પપ્પા,આ બધું પેલા શોર્ય અને રુદ્રના ચઢાવા ...Read More