રુદ્રની રુહી... - ભાગ -90

by Rinku shah Matrubharti Verified in Gujarati Novel Episodes

આદિત્ય તે બન્ને ગુંડાઓને જોઇને ખુબ જ ડરી ગયો હતો. "એય તું કોની ગેંગનો છે આને ખર્ચોપાણી આપવા અમને અહીં મોકલ્યા છે આ અમારું કામછે.તમેલોકો વચ્ચે ના પડો."બે ગુંડાઓ જેમને હેત ગજરાલે મોકલ્યા હતા તેમાંથી એક બોલ્યો. "ઓ અમે ...Read More