રુદ્રની રુહી... - ભાગ-91

by Rinku shah Matrubharti Verified in Gujarati Novel Episodes

રુદ્રની રુહી...એક અદભુત પ્રેમ અને આત્મવિશ્વાસની કહાની.ભાગ -91સુર્યરાજ સિંહ અને પ્રતિમાસિંહની કહાનીરુહી ધ્યાનથી સાંભળી રહી હતી.કાકીમાઁએ રુદ્રના માતાપિતાની કહાની શરૂ કરી.કાકીમાઁએ બોલવાનું શરૂ કર્યું. "સુર્યરાજ સિંહ,રુહી તને શું લાગે છે,રુદ્ર કેવો છે દેખાવમાં?""અફકોર્ષ,એકદમ હેન્ડસમ."રુહી બોલી."રુદ્ર સુર્યરાજ સિંહની સામે કશુંજ ...Read More