રુદ્રની રુહી... - ભાગ -93

by Rinku shah Matrubharti Verified in Gujarati Novel Episodes

રુદ્રની રુહી...એક અદભુત પ્રેમ અને આત્મવિશ્વાસની કહાની.ભાગ -93 અભિરિ અભિષેક અંદર ગયો રિતુ ગુસ્સામા હતી.અભિષેક માથું નીચું કરીને તેની પાસે ગયો.તેના હાથ પકડ્યાં અને બોલ્યો, " રિતુ, મને સમજ નથી પડતી કે હું કયા મોઢે માફી માંગુ?"અભિષેક બોલ્યો ...Read More