રુદ્રની રુહી... - ભાગ -96

by Rinku shah Matrubharti Verified in Gujarati Novel Episodes

રુદ્રની રુહી...એક અદભુત પ્રેમ અને આત્મવિશ્વાસની કહાની.ભાગ -96સુર્યરાજ સિંહ અને પ્રતિમાસિંહની કહાનીકાકીમાઁએ વાત આગળ વધારી. "પ્રતિમા ગુસ્સામાં નિકળી પડી.પહેલા તો તે સુર્યરાજની સાથે વાત કરીને સુલેહ કરવા માંગતી હતી તે બાળકો અને તેમના ભવિષ્યમાટે પણ હવે જ્યારથી તેના પિતાના ...Read More