રુદ્રની રુહી... - ભાગ-97

by Rinku shah Matrubharti Verified in Gujarati Novel Episodes

રુદ્રની રુહી...એક અદભુત પ્રેમ અને આત્મવિશ્વાસની કહાની.ભાગ -97 અભિરિ રુદ્ર અને રુહીએ ખુશી ખુશી વીડિયો કોલ રીસીવ કર્યો.સામે અભિષેકનું ઘર જોઇ અને ઘરમાં થયેલું ડેકોરેશન જોઇને તે આશ્ચર્ય પામ્યા. "પપ્પા,તમે અભિષેકના ઘરે છો?અને આ ડેકોરેશન શેનું છે."રુદ્રએ પુછ્યું. "રુદ્ર ...Read More