હૃદય દ્વારા હૃદયને લખાયેલા પત્રો - 2

by Yakshita Patel in Gujarati Letter

(૨)તારીખ : આજનીસરનામું : ક્યારેક રિસાતું ક્યારેક મનાવતું લાગણીથી છલોછલ પ્રેમથી તરબોળ હૃદયવિષય : માના બીજા સ્વરૂપ સમી મારી વ્હાલી બહેનોમાટી વ્હાલી બહેનો,કહેવાય છે કે, 'સિસ્ટર ઇસ ઓલ્વેઝ અવર સેકન્ડ મધર' ને તમ ચારેને જોતા મને આ વાક્ય યથાર્થ ...Read More