ધ મિસ્ટ્રી ઓફ સકેલેટન લેક ( ભાગ ૧૮ )

by Parthiv Patel in Gujarati Novel Episodes

પાછળના પ્રકરણમાં જોયું કે ક્રિષ્ના પેલા ભોંયતાળીયામાં ગબડી પડે છે અને બાકી પાંચ જણા પણ એને બચાવવા એની પાછળ જાય છે ત્યારે પેલો દરવાજો બંધ થઈ જતા અંદર જ ફસાઈ જાય છે જ્યાં મહેન્દ્રરાયને પાતળી સુડ વાગી જતા બેહોશ ...Read More