લોકશાહીમાં લોકભાગીદારીનું મહત્ત્વ

by Parth Prajapati Matrubharti Verified in Gujarati Magazine

‘ લોકશાહી ‘ શબ્દ સાંભળતાં જ અમેરિકાના પૂર્વ પ્રમુખ અબ્રાહમ લિંકનનું એક પ્રસિદ્ધ વાક્ય યાદ આવે કે, લોકશાહી એટલે " લોકોનું, લોકો માટે અને લોકો દ્વારા ચાલતું શાસન. " લોકશાહી વિશે ઘણાં પુસ્તકો લખાયાં છે અને ઘણું કહેવાયું છે ...Read More