પ્રેમ પુજારણ - એક ક્રાઇમ સ્ટોરી - ભાગ ૪૪

by Jeet Gajjar Matrubharti Verified in Gujarati Novel Episodes

સમીર પોતાની સપોર્ટ બાઈક ફાસ્ટ ચલાવી થોડે દૂર આવેલ એક ક્લિક માં જીનલ ને લઇ જાય છે અને ડોક્ટર ને મળીને તેની પ્રાથમિક સારવાર કરાવે છે. પગના સામાન્ય ઇજા થઇ હતી એટલે ડૉકટર તેને પગમાં મલ્લમ પટ્ટી લગાવે આપે ...Read More