પ્રેમ પુજારણ - એક ક્રાઇમ સ્ટોરી - ભાગ ૪૬

by Jeet Gajjar Matrubharti Verified in Gujarati Novel Episodes

જીનલ પાસે હવે એક જ રસ્તો રહ્યો હતો તે હતો પોલીસ સ્ટેશન જઈ વિક્રમ સામે રેપ કેસ દાખલ કરવાનો. એટલે જીનલ ઘરે થી બહાર નીકળવાની તૈયારી કરે છે ત્યાં તેના ફોનમાં રીંગ વાગી.ફોન રીસિવ કર્યો તો. સામે થી અવાજ ...Read More