પ્રેમ પુજારણ - એક ક્રાઇમ સ્ટોરી - ભાગ ૪૯

by Jeet Gajjar Matrubharti Verified in Gujarati Novel Episodes

જીનલ ના પ્રેમમાં સમીર એટલો પાગલ બની ગયો હતો કે તે ભૂલી ગયો હતો કે હું જીનલ ને મારવા માટે અહી આવ્યો છું. પણ તેના દિલમાં રહેલો પ્રેમ જીનલ ને જીવતદાન આપી રહ્યો હતો. સમીર જ્યારે ઘરે આવ્યો ત્યારે ...Read More