ધ ગુજ્જુ એન્ડ ગન્સ - 11 (બુટલેગિંગ)

by Urvil Gor Matrubharti Verified in Gujarati Thriller

ટાઇગર તેને જેલના જીમખાનામાં લઈ ગયો. સમરે જોયું કે ઘણા બધા કેદીઓ ત્યાં કસરત કરી રહ્યા હતા. બધાનો બાંધો મજબૂત હતો. ' હે... સમર અહીંયાં આવ ' ટાઇગરે બૂમ પાડી સમરને બોલાવ્યો. ટાઇગરે કસરત કરવાનું શરૂ કર્યું અને સમરને ...Read More