ધ ગુજ્જુ એન્ડ ગન્સ - 12 (કોલ્ડ વોર)

by Urvil Gor Matrubharti Verified in Gujarati Thriller

વનરાજે પાંડે ને ફોન લગાવ્યો. ' હેલ્લો...પાંડે ક્યારે આવ્યો ? ' પાંડે : બસ...થોડા મહિના પહેલાં જ... ' મારા સરસપુરવાળા ઘરે આવીજા કામ છે...' વનરાજ સરસપુર પોતાના ત્રણ માળના મકાનમાં પાંડે ની રાહ જોઈને બેઠો હતો. ત્યાં જ દરવાજાનો ...Read More