ધ ગુજ્જુ એન્ડ ગન્સ - 22 (રોકેટ લોન્ચર)

by Urvil Gor Matrubharti Verified in Gujarati Thriller

ટોમી , બાબા અને રાહુલ બંગલે આવી ગયા હતા. ટોમીનો આગળનો પ્લાન હતો વનરાજની સાથે સાથે નીરજને મારવાનો. બાબાને આવતા જોઈ જેનેલિયા પૂછ્યું આ કોણ છે? ટોમી : આ મારા બાળપણનો મિત્ર બાબા ઉર્ફે કરણ... જેનેલિયા : હેલ્લો...! બાબા ...Read More