ધ ગુજ્જુ એન્ડ ગન્સ - 25 (ભૂતકાળ પૂર્ણ)

by Urvil Gor Matrubharti Verified in Gujarati Thriller

આ બધું ઉપરના માળેથી વનરાજ તેમજ નીરજ કુમારના પરિવારવાળા જોઈ રહ્યા હતા અને ઈર્ષ્યા સાથે ગુસ્સો કરી રહ્યા હતા. ટોમીએ રાહુલને પાછો ખેંચ્યો અને રાહુલના કાન હાથ રાખીને ફટાકડાના અવાજ વચ્ચે પૂછ્યું કે જેનેલિયા કેમ નથી આવી? રાહુલ ...Read More