ધ ગુજ્જુ એન્ડ ગન્સ - 26 (નવો કમિશનર)

by Urvil Gor Matrubharti Verified in Gujarati Thriller

વર્તમાન સમય જૂન ,1995, ટોમી અને જેનેલિયા હોસ્પિટલમાં આરામ કરી રહ્યા હતા. થોડા દિવસોમાં બધા અખબારમાં છપાઈ ગયું કે "ટોમી પર કોઈએ કર્યો જીવલેણ હુમલો...સાથે સાથે તેની પત્નીનો પણ થયો અકસ્માત. હાલ બંને એકજ હોસ્પિટલમાં લઈ રહ્યા છે આરામ. ...Read More