રુદ્રની રુહી... - ભાગ -132 (અંતિમ ભાગ)

by Rinku shah Matrubharti Verified in Gujarati Novel Episodes

ગુલાબી રંગની સુંદર સાડીમાં રુહી ખુબજ જાજરમાન લાગી રહી હતી.તેના સાડીનો પલ્લુ હવામાં લહેરાઇ રહ્યો હતો.સુંદર લાંબાવાળને આજે સજા મળી હતી એટલે તે અંબોડામાં ગુંથાઇ ગયા હતા પણ એક રાહત હતી તેમના માટે કેમકે સુંગધીદાર ગુલાબી ગુલાબ તેમને સાથ ...Read More