એલિયન્સનો હુમલો - પૃથ્વીનો વિનાશ - 2

by Arbaz Mogal Matrubharti Verified in Gujarati Human Science

સવારના છ વાગ્યા હતા. છાપાવાળો સાયકલ ચલાવતા ચલાવતા હાર્દિકના ઘરે છાપું આપવા જાતો હતો. એને શેનીક દુર્ગંધ આવે છે!, એની નજર હાર્દિકના ઘરની પાછળ ધુમાડો નીકળો હતો ત્યાં જાય છે. ઘરના પાછળના ભાગમાંથી ધુમાડો આવતો હતો. એને બીજી જગ્યાએ ...Read More