વોન્ટેડ લવ.....સાચા લવની શોધ. પાર્ટ-૨ ભાગ--63

by Rinku shah Matrubharti Verified in Gujarati Social Stories

રનબીર તે રૂફટોપ કેફેમાં ગયો.તે ગાર્ડસના રોકવા છતા તે જગ્યાએ ગયો જ્યાં કબીર અને કાયના હતા.કબીર અને કાયના એકબીજાના ગળે લાગેલા હતા.રનબીર ગુસ્સામાં કાંપી રહ્યો હતો.રનબીર અંદર જતો હતો.તે ગુસ્સામાં જઇને બધું ખરાબ કરવાનો જ હતો.તેટલાંમાં તેના મોબાઇલમાં તેની ...Read More