વોન્ટેડ લવ.....સાચા લવની શોધ. પાર્ટ-૨... - ભાગ--65

by Rinku shah Matrubharti Verified in Gujarati Novel Episodes

રોકી અને શિનાનો પ્લાન અદાએ તેમની જ પર ઊંધો પાડ્યો.રોકીના કહેવાથી લવ,શિના,રોકી અને અદા,અદાની હવેલી પર આવ્યાં. રોકી વિશાલભાઇને જે જગ્યાએ જોયેલા હતા,ત્યાં લઇ જઇને બધાને તે કબાટ ખસેડીને બતાવ્યું.રોકીના આઘાતસહ તે જગ્યાએ દિવાલ નિકળી.અદા મનમાં ને મનમાં પોતાના ...Read More