સર્વતોમુખી પ્રતિભા ધરાવતું એક વિરલ વ્યક્તિત્વ - કલ્પેશભાઈ પ્રજાપતિ

by Parth Prajapati Matrubharti Verified in Gujarati Biography

આધ્યાત્મિક જગતમાં જેમનું નામ મોખરે છે એવા આદિ શંકરાચાર્ય, સંન્યાસી હોવા છતાં સમાજસેવા કરી જાણનાર સ્વામી વિવેકાનંદ, આઝાદી માટે પોતાનું જીવન કુરબાન કરીને દેશના યુવાનોમાં ક્રાંતિની જ્વાળા પ્રજ્વલિત કરનાર ભગતસિંહ અને ચંદ્રશેખર આઝાદ જેવા વીર સપૂતો, પોતાનાં જ્ઞાનથી વિશ્વમાં ...Read More