શું મનુષ્ય માત્ર કતપુતલી છે કુદરતની ? - ભાગ ૧

by Gaurav Thakkar in Gujarati Novel Episodes

આ વાત છે એક સાદા સરળ વ્યક્તિની જેનું નામ છે મૃદુલ. યુવાનીની જમીન પર ડગલા માંડતો એ આકાશે ઊચે ઉડવાના સપના સેવતો પોતાના રુમની બારીમાં બેઠો હતો. હમણાં જ તેને દસમા ધોરણની પરીક્ષા આપી હતી અને દોસ્તો સાથે વેકેશનમાં ...Read More


-->