શું મનુષ્ય માત્ર કતપુતલી છે કુદરતની ? - ભાગ ૨

by Gaurav Thakkar in Gujarati Novel Episodes

સંવાદ આજે રવિવાર હતો એટલે ઉમંગભાઈને ઓફિસમાં રજા હતી, આરતીબેને આજે બધાની મનગમતીવાનગીઓ બનાવી હતી, મૃદુલ માટે મેક્સિકન રાઈસ, ઉમંગભાઈ માટે ખાંડવી અને પોતાનેભાવતી પુરણપોળી પણ બનાવી હતી, રસોઈમાંથી એટલી સરસ મહેક આવતી હતી કે બાજુવાળાપ્રભાદાદી તો આરતીબેનને મેનું ...Read More


-->