વોન્ટેડ લવ.....સાચા લવની શોધ. પાર્ટ-૨... - ભાગ--88

by Rinku shah Matrubharti Verified in Gujarati Novel Episodes

(અત્યાર સુધી આપણે જોયું કે ચાર મહિનાનો સમય વીતી ગયો.રનબીર ન્યુ જર્સીમાં સેટલ થયો હતો.તે એક પ્રખ્યાત લેખક બની ગયો હતો.જ્યારે કાયના જેલમાં ડ્રગ્સ સપ્લાય કરવાના અને રોમિયો સાથે સાઠગાઠ રાખવાના આરોપમાં સજા વિતાવી રહી હતી. અહીં લવ ...Read More